• બુધવાર, 01 એપ્રિલ, 2026

સુરતમાં રહેણાક મકાનમાં આગ લાગતાં ચાર વર્ષીય બાળક સહિત પાંચનાં મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 31 : સુરતમાં દા'ડે દિવસે આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની બેઠી કૉલોનીના એક રહેણાક મકાનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ