• બુધવાર, 01 એપ્રિલ, 2026

સસરા પાસેથી પણ ખાધાખોરાકી માગી શકે છે મહિલા

નવી દિલ્હી, તા.31 : અલ્હાબાદ હાઇ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અને મોટા ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, હિન્દુ વિધવા મહિલાઓ પોતાના સસરા પાસેથી પણ ખાધાખોરાકી ભથ્થું માગી શકે છે. કોર્ટએ પોતાના નિર્ણયમાં સ્પષ્ટતા આપી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ