• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

બૉક્સિંગ ડે ટેસ્ટના પ્રારંભે મેલબોર્નની ખતરનાક પીચ પર 20 વિકેટનો કડૂસલો

મેલબોર્ન, તા.26 : એશિઝ સિરીઝના બોક્સિંગ ડે ટેસ્ટમાં મેલબોર્નની ઉછાળવાળી પીચ પર પહેલા દિવસે જ 75 ઓવરમાં 20 વિકેટનો કડૂસલો થયો હતો. પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝના પાછલા 123 વર્ષના ઇતિહાસમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ