• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

દ. આફ્રિકા - વિન્ડીઝ મૅચ પર ભારતની ચાંપતી નજર

અમદાવાદ, તા.25 : ટૂર્નામેન્ટની અત્યાર સુધીની બે અપરાજિત ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા ગુરુવારે રમાનાર સુપર-8 રાઉન્ડના મેચમાં આમને-સામને હશે ત્યારે બન્ને ટીમનું એકમાત્ર લક્ષ્ય હશે સેમિ ફાઇનલની સીટ..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ