• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

વૈશ્વિક બજારોમાં લાવિંગના પાકમાં ઘટાડો : ભાવમાં તેજીનાં એંધાણ

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 25 : ઇન્ડોનેશિયા, મડાગાસ્કર તથા શ્રીલંકા જેવા દેશોમાં નિપજ અને પુરવઠામાં ઘટાડાથી ભારતમાં લાવિંગના પુરવઠાની ખેંચ ઊભી થવાના સંકેત મળ્યા છે. ભારત તેની કુલ ખપતના માંડ બે ટકા જેટલું સ્થાનિક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ