• શુક્રવાર, 03 મે, 2024

વકફ બોર્ડ કેસમાં `આપ'ના અમાનતુલ્લાહની ધરપકડ  

નવી દિલ્હી, તા. 18 : લોકસભા ચૂંટણી પહેલાં અમાનતુલ્લા ખાનની ધરપકડ થતાં લોકસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગુરુવારે અમાનતુલ્લા ખાન ઇડી સમક્ષ પૂછપરછ માટે ઉપસ્થિત થયા હતા. નવ કલાકની પૂછપરછ બાદ વકફ બોર્ડ નિયુક્તિ ગોટાળાના કેસમાં....