• શુક્રવાર, 03 મે, 2024

ઇવીએમ-વીવીપીએટી મિલાન પર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો અનામત  

મોક પોલમાં ભાજપને વધુ મતનો આક્ષેપ ફગાવાયો

નવી દિલ્હી, તા.18 : લોકસભા ચૂંટણી પહેલા એક ચોંકાવનારા બનાવમાં કેરળમાં ઇવીએમ મોક પોલમાં ભાજપને વધુ મત મળ્યાનો આરોપ લગાવાયો હતો. કેરળના મીડિયામાં બહુ ગાજેલો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે તપાસ કરવા ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો. તપાસને અંતે ચૂંટણી પંચે મોક પોલમાં ભાજપને વધુ.....