ગ્રિનીચ, તા. 23 : યુએસ - વેનેઝુએલા તણાવની વચ્ચે સલામત સ્વર્ગ ગણાતી ધાતુઓમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. આથી સોનું ઔંસદીઠ 4500 ડૉલરની સપાટી નજીકની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. ચાંદીમાં પણ નવી ઊંચી સપાટી જોવાઈ છે. સ્પોટ સોનું 0.09 ટકા વધી ઔંસદીઠ 4468.41 ડૉલરની સપાટીએ સ્થિર થયું....