• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

બાંગ્લાદેશમાં લઘુમતીઓની રક્ષા કરો : યુનુસ સરકારને યુએનની ફટકાર

ન્યૂયોર્ક, તા.ર3 : બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહી હોવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. બહુમતી સમુદાયના ન હોય તેવા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ