• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારથી ભારતમાં આક્રોશ

કટ્ટરપંથીઓને ભડકાવી યુનુસ સરકારને ઉપરતળે કરવાનો પાકનો કારસો 

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 23 : બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચાર વચ્ચે ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો જાય છે. બાંગ્લાદેશમાં કામચલાઉ યુનુસ સરકાર ઉપર કટ્ટરપંથીઓ સવાર છે અને અંધાધૂંધી છે એનો ફાયદો પાકિસ્તાન લઇ રહ્યું છે. હસીના સરકારને ઊથલાવવામાં આગેવાની લેનારા વિદ્યાર્થી નેતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ