• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ

બાહુબલિ રૉકેટથી સૌથી વજનદાર 6100 કિલોનો અમેરિકી ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો

 શ્રીહરિકોટા, તા. 24 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ બુધવારની સવારે સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ-3ની મદદથી અમેરિકી સંચાર ઉપગ્રહ છોડીને અવકાશ જગતમાં ઈતિહાસ રચતાં વધુ એકવાર દુનિયાને તાકાતની પ્રતીતિ કરાવી હતી. અમેરિકી ઉપગ્રહ બ્લૂબર્ડ બ્લોક-2 6100 કિલોગ્રામ વજન ધરાવે છે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ