વિરોધ અને વિવાદ વચ્ચે કેન્દ્રનો નિર્ણય
ગુજરાત, રાજસ્થાન,
હરિયાણા અને દિલ્હી સુધી સમગ્ર અરવલ્લી રેન્જમાં ખનન પ્રતિબંધ
નવીદિલ્હી,તા.24:
અરવલ્લી પર્વતમાળામાં સો મિટરથી ઓછી ઉંચાઇના પહાડોમાં ખાણકામની મંજૂરી સંબંધી કેન્દ્રની
કમિટીનો રિપોર્ટ સર્વોચ્ચ અદાલતે સ્વિકાર્યા બાદ ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં
ઉઠેલા વિવાદનાં વાવાઝોડાં વચ્ચે આજે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કરતાં સ્પષ્ટ કરી
દીધું છે કે, અરવલ્લીનાં સમગ્ર ક્ષેત્રમાં….