• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

આકાશ-એનજી મિસાઈલનું સફળ પરીક્ષણ

80 કિ.મી. સુધીના 10 લક્ષ્યને એકસાથે નષ્ટ કરવાની ક્ષમતા

નવી દિલ્હી, તા.24 : ભારતીય સેનાએ આકાશ મિસાઈલ સંરક્ષણ સિસ્ટમના એડવાન્સ્ડ વર્જન આકાશ નેક્સ્ટ જનરેશન (આકાશ-એનજી)નું ઓરિસ્સાના ચાંદીપુરથી સફળ પરીક્ષણ કર્યું હતું. આ દેશની સ્વદેશી એર ડિફેન્સ તાકાતને મજબૂત કરવાની દિશામાં મોટું પગલું છે. ડીઆરડીઓ અનુસાર પરીક્ષણ દરમ્યાન આકાશ-એનજીએ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ