• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ઠાકરે ભાઈઓ મુંબઈ અને મરાઠીઓના એકમાત્ર પ્રતિનિધિ નથી : ફડણવીસ

રાજકારણમાં ટકી રહેવા એક થયા છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : શિવસેના (ઠાકરે) અને મનસે વચ્ચે ચૂંટણી જોડાણથી કોઈ મોટો રાજકીય ફેર નહીં પડે. તેઓ રાજકારણમાં ટકી રહેવા સાથે આવ્યા છે. તેઓ ચૂંટણીમાં મોટી અસર ઊભી કરશે એવું માનવું બાલિશતા કહેવાશે. ટીવી ન્યૂસ ચૅનલો આ સમાચાર એવી રીતે બતાવે છે કે જાણે રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતી થઈ છે એવું….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ