અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતી
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
24 : દિવંગત પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતીના અવસરે ગુરુવારે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊની મુલાકાતે જશે અને અટલજીની
યાદમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કરશે. મોદી આ અવસરે એક સભાને પણ સંબોધન કરશે.
રાષ્ટ્ર પ્રેરણા સ્થળ સ્વ. અટલજીની સાલસ….