• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

હમ સાથ સાથ હૈ

બેઠકોની વહેંચણીની વિગતો વિના ઉદ્ધવ અને રાજે કહ્યું...

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : છેલ્લા અનેક મહિનાઓથી થતી અટકળો બાદ શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈ અને નાસિક સહિત મહારાષ્ટ્રની બધી 29 પાલિકાઓની ચૂંટણી સાથે લડવાની આજે ઘોષણા કરી છે. જોકે મુંબઈમાં બેઠકોની વહેંચણીની વિગતો આપવાનું બંને નેતાઓએ ટાળ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ