ચૂંટણી અટકાવવા હાદીની હત્યા
ઉસ્માન હાદીના
ભાઈ ઉમરનો આરોપ
ઢાકા, તા. 24
: બાંગ્લાદેશમાં રખેવાળ સરકારના વડા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકારે ફેબ્રુઆરીમાં
થનારી ચૂંટણી અટકાવવા વિદ્યાર્થી નેતા અને ઇંકલાબ મંચના પ્રવક્તા શરીફ ઓસમાન હાદીની
હત્યા કરાવી છે. એવો આરોપ શાહબાગસ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયની સામે ઇંકલાબ મંચ દ્વારા
યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાદીના ભાઈ….