• ગુરુવાર, 02 મે, 2024

અમેરિકામાં ફુગાવો વધવાથી સોનામાં નફારૂપી વેચવાલી   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.11 : અમેરિકામાં ફુગાવાના આંકડા ઉંચા આવતા ભૂરાજાકિય ચિંતા અને આર્થિક અનિશ્ચિતતાના મુદ્દા સાઇડલાઇન થઇ જવાથી સોનાનો ભાવ તૂટ્યો હતો. ન્યૂયોર્કમાં ગુરુવારે સોનાનો ભાવ 2338 ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતો. જે મંગળવારના દિવસે 2365 ડોલરની ઓલટાઇમ ઉંચી સપાટી બનાવી.....