• ગુરુવાર, 02 મે, 2024

કોકો આધારિત ઉત્પાદકો કાચો માલ હાથવગો કરવા ઉતાવળા થયા 

ભાવ 46 વર્ષની ઊંચાઈએ

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 14 : કોકોના ભાવ કયાં જઈને અટકશે? તે કહેવું અત્યારે મુશ્કેલ છે. ભાવની સપાટી જોઈને ક્ષેત્રના વ્યાવસાયિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. તેઓ માને છે કે બજાર ગાંડીતૂર થઈ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ભાવ બમણા થઇ ગયા છે, એકલા માર્ચ મહિનામાં ભાવ 60 ટકા વધ્યા હતા. સપ્તાહે લંડન એક્સચેન્જમાં....