• ગુરુવાર, 02 મે, 2024

આશિયાન દેશો સાથે એફટીએ બાદ ભારતની વેપાર ખાધ બમણી થઈ   

એફટીએની પુન : સમીક્ષા ચાલી રહી છે

નવી દિલ્હી, તા.18 (એજન્સીસ) : ઍસોસિયેશન અૉફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ (આશિયાન) દેશો સાથે ભારતની વેપાર ખાધ વર્ષ 2010માં થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ બમણાથી અધિક વધી હોવાનું કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.વર્ષ 2010-11માં દેશની....