• મંગળવાર, 08 જુલાઈ, 2025

વૈશ્વિક સોનામાં ભારે ઊથલપાથલ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 9 : સોનાના ભાવમાં ભારે અફડાતફડીનો દોર ચાલુ રહ્યો છે. 100 ડોલરની વધઘટ મામૂલી થઇ ગઇ છે. ગઇકાલે 3418 ડોલરની સપાટીએથી સોનું તૂટી જતા 3272 ડોલર સુધી નીચે આવ્યું હતુ. જોકે સાંજે ભાવ વધીને ફરીથી 3328 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ચાલી રહ્યો હતો. એકંદરે સાપ્તાહિક ધોરણે સોનાના ભાવ.....