70મા ફિલ્મફેર એવૉર્ડ્સનું આયોજન 11મી અૉક્ટોબરે ગુજરાત ટુરિઝમ સાથે મળીને અમદાવાદના ઈકેએ એરિના, કાંકરિયામાં કરાયું છે. ભારતીય સિનેમાના આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારંભમાં અભિષેક બચ્ચન દમદાર પરફૉર્મન્સ આપશે. અભિષેકે જણાવ્યું હતું કે, ફિલ્મફેર મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે…..