ટીવી સિરિયલ સપના બાબુલ કા બિદાઈ અને બિગ બૉસ-4માં ભાગ લેનારી અભિનેત્રી સારા ખાને બીજા લગ્ન કર્યાં. સોશિયલ મીડિયા પર આ સમાચાર આપતાં તેણે કહ્યું કે, હું લાંબા સમયના બૉયફ્રેન્ડ કૃષ પાઠક સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છું. આ યુગલે છઠ્ઠી અૉક્ટોબરે રજિસ્ટરર્ડ મૅરેજ કર્યા છે. સારા એ સોશિયલ મીડિયા પર મૂકેલી પહેલી તસવીરમાં તે…..