ત્રણ વર્ષ પહેલાં રજૂ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડમાં સાથે કામ કરનારા કલાકાર પ્રિયાંશુ ક્ષત્રિયની નાગપુરમાં હત્યા થઈ છે. પ્રિયાંશુએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમ કહેવાય છે કે, મિત્રો વચ્ચે અંદરોઅંદર ઝઘડો થતાં વાયર ગળે વીંટાળીને પ્રિયાંશુની હત્યા કરાઈ હતી. આ કેસ નાગપુરના જરીપટકા પોલીસમથકનો…..