• મંગળવાર, 24 માર્ચ, 2026

તામિલનાડુમાં `ધુરંધર-2' પર પ્રતિબંધ મુકાશે?

રણવીર સિંહ અભિનીત ફિલ્મ ધુરંધર : ધ રિવેન્જે હાલમાં બૉક્સ અૉફિસ પર ધમાલ મચાવી છે. રજૂ થયાના ચાર દિવસમાં રૂપિયા પાંચસો કરોડનું કલેકશન કરી લીધું છે. પાકિસ્તાન અને ખાડીના દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ......