• મંગળવાર, 24 માર્ચ, 2026

સોનાએ સુરક્ષિત રોકાણ તરીકે ઓળખ ગુમાવી

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 23 : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું હોવાથી સતત વધી રહેલા ક્રૂડતેલ અને ડૉલરના મૂલ્યના કારણે સુરક્ષિત રોકાણ તરીકે અત્યાર સુધી લોકપ્રિય ગણાતું સોનું વર્ષ 1983 પછી સાપ્તાહિક ધોરણે......