• મંગળવાર, 24 માર્ચ, 2026

હવે દાવો કર્યા વિના મળી જશે નિક્રિય ઈપીએફ ખાતાની રકમ

નવી દિલ્હી, તા. 23 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઈપીએફઓ) નિક્રીય ખાતાઓમાં પડેલી બિનવારસી રકમ તેનાં ગ્રાહકો તરફથી ઉપાડી લેવામાં આવે તેનાં માટે મોટી તૈયારી કરી રહ્યું છે. નિક્રીય ખાતાનું આ નાણું હવે કોઈપણ.....