હાલમાં અભિનેતા સલમાન ખાન ફિલ્મ માતૃભૂમિને લીધે ચર્ચામાં છે. વર્ષો પહેલાં ઈદને હિન્દી ફિલ્મો માટેના સારા વીકએન્ડ તરીકે નહોતી જોવામાં આવતી, પણ સલમાનની ફિલ્મ વૉન્ટેડ અને દબંગે આ માન્યતા ખોટી પાડી. સલમાન બાદ અનેક કલાકારો ઈદનો લાભ લેવા માટે ફિલ્મ ત્યારે રજૂ કરતાં થયા છે. જોકે, આ ઈદ પર સલમાનની ફિલ્મ નથી....