• શનિવાર, 21 માર્ચ, 2026

ઈરાનમાં 19 વર્ષીય કુસ્તી ખેલાડીને ફાંસી

ભય વચ્ચે તહેરાન પરત પહોંચેલી મહિલા ફૂટબૉલ ટીમનું લોકોએ સ્વાગત કર્યું

નવી દિલ્હી, તા.20: ઇરાનમાં ખેલાડીઓ પરની દમનકારી કાર્યવાહીથી ખેલ જગત સ્તબ્ધ છે. હાલમાં જ 19 વર્ષના પહેલવાન સાલેહ મોહમ્મદીને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યો છે. આથી જેલમાં બંધ અન્ય ખેલાડીઓની સુરક્ષા અને ભવિષ્યને લઇને વૈશ્વિક સ્તર પર ચિંતા વધી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાથી ઇરાનની મહિલા ફૂટબોલ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ