• શનિવાર, 21 માર્ચ, 2026

મુંબઈ પ્રેસ ક્લબને `ગૅસ બૉમ્બ'થી ઉડાવી દેવાની પોકળ ધમકી અપાઈ

ધમકીનો ઈ-મેઈલ મળ્યા બાદ કરાયેલી તપાસમાં કંઈ ન મળ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન પાસે આવેલા મુંબઈ પ્રેસ ક્લબને ગૅસ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઈલ આજે બપોરે એક વાગ્યે મળ્યા બાદ ક્લબની સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે, કોઈ શંકાસ્પદ વસ્તુ ક્લબ કે આસપાસ ન મળતા આ ધમકી પોકળ હોવાનું પોલીસે જણાવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ