હોર્મુઝમાં ટૅક્સ નાખવાની ઈરાનની તૈયારી, યુદ્ધ વધુ ભડકશે
હોર્મુઝમાંથી
સુરક્ષિત નૌવહનની કાર્યવાહી માટે છ યુરોપીય દેશોની તૈયારી
નવી દિલ્હી, તા.
20 : અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ પછી મરણિયા થઈને ચોમેર પાડોશી ખાડી દેશોમાં અમેરિકાના
સૈન્ય થાણા અને ઓઈલ-ગેસ મથકો ઉપર હુમલા શરૂ કરી દેનારા ઈરાને પહેલાથી જ સ્ટ્રેટ ઓફ
હોર્મુઝનો સમુદ્રી.....