વોશિંગ્ટન, તા. 20 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રાલયના રિવાર્ડસ ફોર જસ્ટિસ કાર્યક્રમ હેઠળ શુક્રવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના પાંચ પ્રમુખ કમાન્ડરો ઉપર 10 મિલિયન ડોલર સુધીના ઈનામની ઘોષણા કરી છે. આ માટે પોસ્ટર જાહેર કરવામાં આવ્યું....