• શનિવાર, 21 માર્ચ, 2026

રેમન્ડ ગ્રુપના એમડી ગૌતમ સિંઘાનિયાનો માલદીવમાં અકસ્માત

નવી દિલ્હી, તા.20 : રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવમાં અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી વિગતો અનુસાર માલદીવમાં ફેલિધૂ પાસે તેમની સ્પીડ બોટ પલટી ગઈ હતી જેમાં સિંઘાનિયાને ઈજાઓ પહોંચી હતી. તેમને તુરંત એરલિફટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા હતા જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ