• શનિવાર, 21 માર્ચ, 2026

છઠ્ઠી પેઢીના યુદ્ધ વિમાન કાર્યક્રમમાં સામેલ થશે ભારત

નવી દિલ્હી, તા. 20 : ભારત ઔપચારિક રીતે યુરોપના મહત્ત્વાકાંક્ષી છઠ્ઠી પેઢીના યુદ્ધ વિમાન કાર્યક્રમમાં સામેલ થવા ઉપર વિચાર કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિને સૂચિત કરી છે કે વાયુ સેનાએ છઠ્ઠી પેઢીના યુદ્ધ વિમાન ઉપર કામ કરી રહેલા બે યુરોપીયન કંસોર્ટિયમમાંથી કોઈ એક સાથે સહયોગની સંભાવના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ