• શુક્રવાર, 20 માર્ચ, 2026

ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર અગરકરે કરાર વધારવાની માગ કરી

2027ના વન ડે વિશ્વ કપ સુધી પદ પર રહેવા ઇચ્છુક

બીસીસીઆઇ ટૂંક સમયમાં નિર્ણય લેશે

મુંબઈ, તા.19 : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તેમનો કાર્યકાળ 2027 વન ડે વર્લ્ડ કપ સુધી વધારવાની બીસીસીઆઈને વિનંતી કરી હોવાના રિપોર્ટ છે. અગરકરના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ત્રણ આઇસીસી ખિતાબ- (ટી-20 વર્લ્ડ કપ-2024, ચેમ્પિયન્સ ટ્રોફી-202પ અને ટી-20 વર્લ્ડ કપ-2026) જીત્યા....

ઇ-પેપરના નવા શુલ્ક