નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : વિયેટનામ અને ભારત ટેક્સ્ટાઇલ, એપરલ અને પગરખાં ક્ષેત્રે દ્વિપક્ષી વેપાર વધારવા અને એશિયાભરમાં સપ્લાય ચેઇનને વધુ સશક્ત બનાવવા ઉત્સુક છે. ભારતમાં વિયેટનામ ટ્રેડ અૉફિસ અને બન્ને દેશોની ઉદ્યોગ સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા અૉનલાઇન બિઝનેસ સેમિનારમાં આ શક્યતા પર વિચારણા થઈ....