કુવૈત, ફ્રાન્સ, મલેશિયા અને ઓમાનના વડાઓ સાથે `મહાયુદ્ધ'થી તાણ : સંવાદથી ઘટાડવા સહમતી
નવી દિલ્હી, તા.
19 : પશ્ચિમ એશિયામાં વધેલી તાણ વચ્ચે વૈશ્વિક કૂટપીતિક પહેલ તેજ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ 24 કલાકમાં ચાર દેશના વડાઓ સાથે વાત કરી હતી. મોદીએ ગઇકાલે બુધવારે કુવહતના ક્રાઉન
પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ હમદ અલ-મુબારક અલ સબાહ સાથે વાત કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ
ઇમેઝુઅલ મૈક્રોં સાથે....