• શુક્રવાર, 20 માર્ચ, 2026

સોના-ચાંદીમાં ભારે કડાકા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.19 : સોનાના ભાવ એક મહિના કરતા વધારે નીચેની સપાટીએ પહોંચી ગયા હતા. ચાંદીમાં પણ 70 ડોલરની નીચેનો ભાવ જોવાયો હતો. ડોલરમાં તેજી અને બોન્ડના વળતર અમેરિકામાં વધવાને લીધે બન્ને ધાતુઓમાં ભારે વેચવાલી આવી હતી. ફેડરલ રિઝર્વ હજુવ્યાજદર ઘટાડો કરવામાં સમય લેશે તેમ જણાતા સોનાનું આકર્ષણ.....

ઇ-પેપરના નવા શુલ્ક