અમદાવાદ, તા. 19 : ઇંગ્લેન્ડના ટોચના બેટર અને અનુભવી વિકેટકીપર જોસ બટલર માટે ટી-20 વિશ્વ કપ દુ:સ્વપ્ન સમાન રહ્યો હતો. વિશ્વ કપમાં તેણે 8 મેચમાં ફકત 87 રન જ કર્યા હતા. આ નિરાશામાંથી બહાર આવી આઇપીએલમાં શાનદાર વાપસી માટે તેણે ક્રિકેટમાંથી ટૂંકો બ્રેક લીધો હતો. હવે તે આઇપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે.....