નાસિક પોલીસની તપાસમાં જણાઈ આવ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
19 : નાસિકના કથિત અંકશાસ્ત્રી અશોક ખરાતની બળાત્કાર કરવાના આરોપર ધરપકડ કરવામાં આવ્યા
બાદ ખળભળાટ મચી ગયો છે. આરોપી હાઈ પ્રોફાઈલ લોકોના ભવિષ્યની આગાહી કરતો હતો. આરોપીએ
રાજકીય નેતા સહિત વરિષ્ઠ પ્રશાસકીય અધિકારી અને અભિનેત્રીઓને પોતાની જાળમાં ફસાવ્યા
હોવાનું જણાઈ આવ્યું....