મેસ્સીના વિક્રમી ગોલ છતાં તેની ટીમ ઇન્ટર મિયામી ટૂર્નામેન્ટની બહાર
રોનાલ્ડોથી ઓછા
મેચમાં સિદ્ધિ મેળવી
મિયામી, તા.19:
ફૂટબોલની દુનિયાના મહાનાયક લિયોનેલ મેસ્સીએ વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે.
મેસ્સીએ પ્રતિસ્પર્ધી સત્તાવાર મેચોમાં 900 ગોલ પૂરા કર્યાં છે. આ રેકોર્ડ કરનારો તે
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીનો ફક્ત બીજો ફૂટબોલ ખેલાડી છે. જો કે તેણે રોનાલ્ડોથી ઓછા
મેચમાં 900 ગોલના આંકડાને સ્પર્શ કરી નવો રેકોર્ડ....