• શુક્રવાર, 20 માર્ચ, 2026

સંઘની પ્રવૃત્તિની માહિતી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારવા વિચારણા

સોશિયલ મીડિયા પ્રચાર-પ્રસારનું અસરકારક માધ્યમ : મોહન ભાગવત

નાગપુર, તા. 19 (પીટીઆઈ): આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ સારા હેતુસર પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ, એમ સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે જણાવ્યું હતું. સંઘના શતાબ્દિ વર્ષની ઉજવણી વચ્ચે નાગપુરમાં તરુણ ભારત દૈનિકને આપેલી....

ઇ-પેપરના નવા શુલ્ક