દુબઈ દ્વારા પ્રતિ ઔંસ 30 ડૉલરનું ડિસ્કાઉન્ટ અૉફર થતાં લેવાયેલો નિર્ણય
નવી દિલ્હી, તા.
18 : દુબઈમાં સોના-ચાંદીના ભાવ ઉપર પ્રતિ ઔંસ 30 ડૉલરનું ડિસ્કાઉન્ટ અૉફર કરવામાં આવી
રહ્યું હોવાથી કેન્દ્ર સરકારે હીરાજડિત સોના અને ચાંદીના દાગીનાની આયાત ઉપર અંકુશ મૂક્યા
છે. સોના અને ચાંદીના દાગીનામાં ઓછી કિંમતના હીરા જડેલા દાગીનાની આયાત ઉપર અંકુશ મૂકવામાં
આવ્યો હોવાનું કેન્દ્ર સરકાર દ્વારા…..