• ગુરુવાર, 19 માર્ચ, 2026

એપ્રિલથી બદલી જશે પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા

પાન કાર્ડ માટે અપ્લાય કરતા સમયે થશે માત્ર આધારનો જ ઉપયોગ

નવી દિલ્હી, તા. 18 : નવું પાન કાર્ડ બનાવવાનું વિચારતા લોકો માટે મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. સરકારે પાન કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે પહેલી એપ્રિલથી લાગુ થશે. નવા નિયમ અનુસાર હવે પાન કાર્ડ માટે અપ્લાય કરતા સમયે માત્ર આધારનો જ ઉપયોગ કરવામાં આવશે. એટલે કે અલગ અલગ….