અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ તા 18
: કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા 2026-27 નાં અંદાજપત્રમાં રેલ્વેના
વિકાસ માટે 2.78 લાખ કરોડ રૂપિયાની ફાળવણી
કરવામાં આવી હોવાનું કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું.
આ વર્ષના બજેટમાં મહારાષ્ટ્ર માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી હોવાનું અને અમદાવાદ-મુંબઇ
બુલેટ ટ્રેનનું….