નવી દિલ્હી, તા.18: રશિયા તરફથી પાકિસ્તાનને સસ્તા ઓઈલની ઓફર આપવામાં આવી છે. મધ્યપૂર્વમાં ચાલતી જંગનાં કારણે વૈશ્વિક ઓઈલ પુરવઠો ખોરવાયો છે ત્યારે પાકિસ્તાન મોંઘવારીની આગમાં દાઝવા લાગ્યું છે. જેને પગલે પાક.માં રશિયાનાં રાજદૂત આલ્બર્ટ ખોરેવે કહ્યું છે કે, તેમનો દેશ પાક.ને સસ્તા દરે ઓઈલ પૂરું પાડવા માટે….