વોશિંગ્ટન, તા. 18 : અમેરિકાની ગુપ્તચર એજન્સીના પ્રમુખ (ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ) તુલસી ગબાર્ડે ઈરાન સાથે યુદ્ધ વચ્ચે પાકિસ્તાન મુદ્દે અત્યંત ગંભીર નિવેદન આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ જોખમમાંથી એક છે. ગબાર્ડે ઈરાન, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાને પણ એવા દેશના રૂપમાં…