હાલમાં પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યારે નેટફ્લિક્સ પર આવેલી વેબ સિરીઝ હેલ્લો બચ્ચોં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં લોકપ્રિય બની રહી છે. વિદ્યાર્થીઓની મહત્ત્વાકાંક્ષા, સંઘર્ષ અને અનુભવોની સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આ સિરીઝમાં વિનિત કુમાર સિંહા મુખ્ય ભૂમિકામાં છે. પંકજ ત્રિપાઠી, સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, તારુક રૈના….