• ગુરુવાર, 19 માર્ચ, 2026

પૂર્ણ બહુમતની સરકારોના સમયથી પણ આગળ નીકળી ભાજપ

રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 100ને પાર

એનડીએના કુલ સભ્ય થયા 141

નવી દિલ્હી, તા. 18 : ભાજપને 2024માં લોકસભા ચૂંટણીમાં 240 સીટ મળતા માનવામાં આવતું હતું કે આ એક ઝટકો છે. આટલું જ નહીં 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીના મુકાબલે નવી બનનારી સરકારના ભવિષ્ય ઉપર પણ સવાલ ઉઠયા હતા કારણ કે પહેલી વખત ભાજપે ગઠબંધન ઉપર નિર્ભર રહીને સરકાર ચલાવવાની….