• ગુરુવાર, 19 માર્ચ, 2026

ગુજરાતમાં બૉમ્બની ધમકીઓથી સુરક્ષા તંત્ર સતર્ક

ગુજરાત વિધાનસભા, મુંદ્રા પોર્ટ અને અમદાવાદની સ્કૂલોને ધમકી બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.18 : ગુજરાતમાં સ્કૂલ-કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઈલ દ્વારા ધમકી મળી હતી. બોમ્બની ધમકીને પગલે વિધાનસભા પરિસરને ખાલી કરાવીને ડૉગ સ્કવોર્ડ - બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સદ્દનસીબે કશું જ વાંધાજનક નહીં મળતા….